તિજોરીમાં પૈસાની જગ્યા પર રાખો આ વસ્તુઓ, થવા લાગશે ધન વર્ષા, જીવન થઇ જશે ન્યાલ

દરેક વ્યક્તિ જીવનમાં પૈસા કમાવાનું ઈચ્છે છે. તેને પ્રાપ્ત કરવામાં સખત મહેનત કરવી પડે છે. જો કે જીવનમાં પ્રગતિ માત્ર સખત મહેનતથી જ મળે છે. ઘણી વાર કિસ્મત સાથ આપતી નથી અને ધનનો સંચય કરી શકતા નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુને તમારા લોકરમાં રાખવાથી તમારા જીવનમાં વધુ ધનને આકર્ષિત કરવામાં મદદ કરે છે. ચાલો … Read more

આ ૧૧ ઉપાય વરસાવશે શનિની કૃપા, જીવનમાં પાછા ફરીને નહીં આવે દુઃખ ભરેલા દિવસ

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેકને ક્યારેક શનિદેવની મહાદશાનો સામનો કરવો પડે છે. શનિદેવને કર્મ ફળદાતાના નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે શનિદેવ વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. સારા કર્મ કરતા વ્યક્તિને શુભ અને ખરાબ કર્મ કરતા વ્યક્તિને અશુભ ફળ આપે છે. માન્યતા છે કે શનિદેવ કોઈનાથી પ્રસન્ન થાય છે તો … Read more

પૂજા કરતી વખતે દીવો ઓલવાઈ જવો અપશુકન છે? આરતી કરતી વખતે કઈ વાતોનું રાખવું ધ્યાન, જાણો..

હિંદુ ધર્મમાં ઘણા પ્રકારની માન્યતાઓ અને રીતિરિવાજો છે. પૂજા દરમિયાન દીવો ઓલવાઈ જાય તેને અશુભ માનવામા આવે છે. કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં પહેલા દીવો પ્રગટાવીને શરૂઆત થાય છે. બીજીતરફ કોઈપણ કાર્યક્રમની શરૂઆત દીવો પ્રગટાવવાથી થાય છે. માન્યતા અનુસાર દીવો પ્રગટાવી દેવતાઓની આરતી કરવાથી તેમનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દીવો પ્રગટાવી આરતી કરવાથી અંધકાર દૂર થાય … Read more

દિવાળીના દિવસે કરી લો માત્ર આ ચાર કામ, માં લક્ષ્મી કરશે પૈસાનો વરસાદ, છલકાઈ જશે કુબેરના ભંડાર

દિવાળીનો તહેવાર ૨૪ ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તે દિવસે ઘરમાં લક્ષ્મી- પૂજન કરવામાં આવે છે. માનવામાં આવે છે કે તે દિવસે માં લક્ષ્મીજી ધરતી પર આવે છે અને દરેક ઘરમાં આશીર્વાદ આપવા આવે છે. દિવાળીના દિવસે માં લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે. માનવામાં આવે છે કે દિવાળીના દિવસે કરવામાં આવેલા આ ઉપાયોથી … Read more

તુલસીના પાંદડા નહીં મૂળ પણ છે ચમત્કારિક, આ કામ કરતા જ વરસવા લાગે છે ધન

હિન્દુ ધર્મમાં તુલસીને પૂજનીય માનવામાં આવે છે અને તેમને દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. તુલસીના અનેક ફાયદાઓને કારણે મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુજીને તુલસીની પૂજા, જળ અને તુલસી અર્પણ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મી- નારાયણના આશીર્વાદ મળે છે. જયારે જ્યોતિષમાં તુલસીના પાન … Read more

રસ્તામાં પડેલી મળે આ વસ્તુ તો ચમકી જાય છે ભાગ્ય! બસ, કરવું પડે આવું એક કામ

જીવનમાં જ્યારે સૌભાગ્યનું આગમન થાય છે ત્યારે ઘણા પ્રકારના સંકેત મળવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં તેવા સંકેતો વિશે વિસ્તારથી જણાવ્યું છે. તેમાં રાત્રે દેખાવમાં આવતા સપનાની સાથે તમારી આજુબાજુ થનારી ઘટનાઓ પણ સામેલ છે. આજે આપણે કેટલાક તેવા સંકેતો વિશે જાણીશું જે આપણને રસ્તામાં ચાલતા દરમિયાન મળે છે. ઉદાહરણ તરીકે રસ્તામાં ચાલતા … Read more

મોટામાં મોટી સમસ્યા દુર કરે છે નાનકડું લવિંગ, જાણો તેના ચમત્કારિક ઉપાય

ગ્રહો અને નક્ષત્રોની દશા અને દિશા દરેક વ્યક્તિ પર અસર કરે છે. જ્યોતિષમાં એવા અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેના ઉપયોગથી ગ્રહોને શાંત કરી શકાય છે. નાની લવિંગ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ તેની સાથે જોડાયેલા જ્યોતિષીય ઉપાયો પણ વિશેષ લાભ આપે છે. ધન લાભ, સંકટોથી મુક્તિ અને ભાગ્યને મજબૂત કરવા માટે લવિંગના … Read more

હાથમાં ખંજવાળથી લઈને ગરોળીને જોવા સુધીના, આ સાત વસ્તુઓ આપે છે સંકેત..

જ્યોતિષશાસ્ત્રમાં આવા કેટલાક સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આર્થિક લાભો સાથે સંકળાયેલા છે. જો તમને આ સંકેતો મળે છે, તો સમજી લો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહ્યા છે અને તમારા જીવનમાં પૈસા આવવાના છે. તો ચાલો વિલંબ કર્યા વગર આ સંકેતો વિશે જાણીએ. આ સંકેતોને શુભ માનવામાં આવે છે. કીડીઓ જોવી: કાળા … Read more

સાંજે આ સમયે કરવી પૂજા, આ ચાર મંત્રના દરરોજ જાપથી જીવનમાં આવશે આ મોટા પરિવર્તન

શાસ્ત્રોમાં સવારે અને સાંજે પૂજાનું વિશેષ મહત્વ બતાવામાં આવ્યું છે. સવાર- સાંજ દીવો પ્રગટાવીને જો મંત્રોનો જાપ કરવામાં આવે તો ભગવાન ટૂંક સમયમાં પ્રસન્ન થાય છે. સાંજના સમયે દીવો પ્રગટાવીને કરવામાં આવેલા મંત્ર જાપનું વિશેષ લાભ બતાવવામાં આવ્યુ છે. તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. ફક્ત સવારે જ … Read more

ધરતી પર બોજની જેમ હોય છે એવા લોકો જે નથી કરતા આમાંથી એકપણ કામ.. જાણો કારણ

જીવનમાં હેતુ હોવો જરૂરી હોય છે, નહીં તો વ્યક્તિ દિશાહીન બની જાય છે. સફળ અને સુખી જીવન માટે સારી ટેવો અને સારા કાર્યો જરૂરી હોય છે. મહાન રાજદ્વારી, અર્થશાસ્ત્રી, રાજનેતા અને માર્ગદર્શક આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં લખ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કેટલાક સારા કામ તો કરવા જ જોઈએ, સાથે જ કેટલાક કામોથી … Read more