જો આ રીતે લીંબુને સ્ટોર કરશો તો એક વર્ષ સુધી કરી શકશો તેનો ઉપયોગ

આ સરળ રીતોથી  લીંબુનો સંગ્રહ કરશો તો  તમે એક વર્ષ સુધી તેનો ઉપયોગ કરી શકશો. જો લીંબુને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે છે, તો તેનો રસ મહિનાઓ અને એક વર્ષ સુધી તાજો અને સ્વસ્થ રહે છે. જાણો આ સરળ રીતો.દરેકના રસોડામાં લીંબુ ખુબ જરૂરી હોય છે. વિટામિન સી થી ભરપુર લીંબુની એકમાત્ર સમસ્યા એ છે … Read more

ઓર્ગેનિકના નામે છેતરાશો નહીં.. કેરી કેમિકલથી પકવેલી છે કે કુદરતી રીતે? આ રીતે ઓળખો..

તમે જે કેસર કેરી ખાવ છો તે ખાવાલાયક છે કે ઝેરી રસાયણોથી પકવેલી તે આરોગ્ય માટે જાણવું જરૂરી છે. બજારમાં પુરા રૂપિયા આપીને પણ તમે છેતરતા તો નથી તે જાણવું જરૂરી છે અને આ માટે અમે તમારી સમક્ષ લાવ્યા છીએ તે અંગેની સંપૂર્ણ જાણવાલાયક માહિતી. આમ તો કેરી જોઇને તેને ખાવા માટે પોતાની જાતને કોઈ … Read more

બટર અને ચીઝ શું છે, બન્ને વચ્ચેના અંતર અને ખાવાના ફાયદા- નુકસાન અંગે જાણો..

બટર અને ચીઝ, આજે નાસ્તામાં બ્રેડ સાથે શું લગાવીને ખાવું. કે આ બેમાંથી કયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પ્રશ્ન તમારા મનમાં કોઈ ને કોઈ સમયે આવ્યો જ હશે. ઘણા લોકો એવા છે જેમને માખણ અને ચીઝ વચ્ચેનો મૂળભૂત તફાવત પણ જાણતા નથી હોતા. તો બીજીતરફ મોટાભાગના લોકોને એ પણ ખ્યાલ નથી હોતો કે આ … Read more