દિવસ રાત પૈસો બનાવશે આ પાંચ રાશિના લોકો, બુધ ઉદયથી જોબ- બિઝનેસમાં થશે મોટી ગ્રોથ
બુધ ૧૪ જૂને પોતાના જ ઘરમાં મિથુન રાશિમાં આવી ગયા છે, પરંતુ તે સમયે તે કમજોર સ્થિતિમાં હતા. હવે બુધ ૨૭ મી જૂનથી ઉદય થઇ રહ્યા છે. બુધને વ્યાપાર, વાણી અને બુદ્ધિના દાતા માનવામાં આવે છે, તેથી બુધનો ઉદય થતાની સાથે જ તેમનો પ્રભાવ તમામ રાશિના લોકો પર પડશે, પરંતુ કેટલીક રાશિઓ પર તેમની વિશેષ … Read more