ઘરમાં આ રીતે ક્યારેય ના રાખો જૂતા- ચપ્પલ, શનિદેવ કરી દે છે આખું જીવન બરબાદ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની તમામ વસ્તુઓને ચોક્કસ અને યોગ્ય દિશામાં રાખવી શુભ હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જૂતા અને ચપ્પલ રાખવા માટે પણ દિશા નિર્ધારિત કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો ઉંબરા પર પગરખાં અને ચપ્પલ ઉતારતા હોય છે. જ્યારે કેટલાક લોકો જૂતા અને ચપ્પલ લઈને ઘરની અંદર ચાલ્યા આવતા હોય છે. વાસ્તુ શાસ્ત્રની દૃષ્ટિએ આ … Read more