ગ્રહોના રાજાનું ગોચર, સૂર્યની જેમ ચમકશે પાંચ રાશિનું નસીબ.. આવી જશે જમાનો
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ પોતાના નિશ્ચિત સમયે ગોચર કરે છે. તમને જણાવી દઈએ કે ૧૬ જુલાઈના રોજ ગ્રહોના રાજા સૂર્ય પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. કર્ક રાશિમાં સૂર્યની રાશિ પરિવર્તનને કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે. જ્યોતિષમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન અને દાન કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. … Read more