નીતા અંબાણીના ડ્રાઈવર પણ જીવે છે વૈભવી અને આલિશાન જિંદગી, મળે છે મહિનાનો આટલો પગાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી વિશ્વનું એક જાણીતું નામ છે. મુકેશ અંબાણીની સાથે સાથે તેમનો આખો પરિવાર પણ સમગ્ર વિશ્વમાં જાણીતો છે. તમને જણાવી દઈએ કે અંબાણીનો પરિવાર વિશ્વના સૌથી મોંઘા રહેણાંક મિલકતોમાંની એક એન્ટિલિયામાં રહે છે, જેમાં 27 માળ છે. મુકેશ અંબાણી જેટલી લોકપ્રિય છે, એટલા જ તેમના પત્ની નીતા અંબાણી પણ પ્રખ્યાત છે. … Read more