૧૧ દિવસ પછી શુક્રની બદલાશે ચાલ, ત્રણ રાશિના લોકો થઇ જશે ધનવાન
શુક્ર હાલમાં બુધના મિથુન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. શુક્ર ગ્રહ ટૂંક સમયમાં ઉદય અવસ્થામાં આવવાના છે. ૩૦ જૂનથી શુક્ર ઉદય અવસ્થામાં ગોચર કરશે. મિથુન રાશિમાં શુક્રના ઉદયને કારણે કેટલીક રાશિઓને ધન લાભ થશે અને કેટલીક રાશિના જાતકોને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો શુક્ર શુભ હોય તો માં લક્ષ્મીની કૃપા પણ રહે છે. તેવી … Read more