અમદાવાદમાં ‘હોલીવુડ’? શહેરનો આ વિસ્તાર કેમ ઓળખાય છે હોલીવુડ બસ્તી તરીકે? જાણો

અમદાવાદમાં એક વિસ્તાર છે જે ઓળખાય છે હોલીવુડ તરીકે, કહેવાય છે હોલીવુડ બસ્તી. પણ કેમ? આ વાત ઘણા ઓછા લોકો જાણે છે. આજે અમે તે અંગે જણાવવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા તો એ જાણી લઈએ કે હોલીવુડ બસ્તી તરીકે ઓળખાય છે તે કોઈ પોશ એરિયા કે ધનાઢ્ય લોકો રહેતા હોય છે તે નહીં … Read more