મંદિરેથી જૂતા- ચપ્પલ ચોરી થવાથી ખુલે છે કિસ્મત, શનિદેવની વરસતી હોય છે કૃપા
જો કે સમયના અભાવે લોકો ઘરે પૂજા કરવાનું પસંદ કરતા હોય છે. જો કે એવા ઘણા પ્રસંગો હોય છે જ્યારે લોકો મંદિરની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે. આ દરમિયાન તેઓ પોતાના જૂતા અને ચપ્પલ બહાર કાઢીને જતા હોય છે. તેવી સ્થિતિમાં ઘણી વખત તે ચોરી પણ થઇ જતા હોય છે, જેના કારણે લોકો પરેશાન … Read more