ગરોળીથી લઈને ચકલીના માળા સુધી, તમારા માલામાલ થવાના સંકેત આપે છે આ પાંચ વસ્તુ
દરેક વ્યક્તિને પૈસા સારા લાગે છે પણ દિલને ખુશ કરવા લાયક પૈસા થોડા જ લોકોને મળે છે. પછી તે તમારા નસીબ પર પણ નિર્ભર કરે છે. તમે એ પણ નોંધ્યું હશે કે ક્યારેક તમને ઘણા પૈસા મળી જાય છે તો ક્યારેક તમે સાવ કંગાળી છવાઈ જાય છે. માં લક્ષ્મીના આશીર્વાદ મળવા કે ના મળવાથી પણ … Read more