બન્યો અતિશય શુભ યોગ, અઢળક પૈસો મેળવશે ચાર રાશિના લોકો
દરેક ગ્રહ તેના પોતાના નિશ્ચિત સમયે ગોચર કરતા હોય છે. તમને જણાવી દઈએ કે ૧૬ જુલાઈના રોજ ગ્રહોના રાજા સૂર્યે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. તો બીજીતરફ ગ્રહોના રાજકુમાર બુધનો ૨૯ જૂને કર્ક રાશિમાં પ્રવેશ થયો છે. તેવામાં ચંદ્ર રાશિ કર્ક રાશિમાં બંને ગ્રહો એકસાથે હોવાના કારણે બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે, જે ત્રણ રાશિના … Read more