જો પૂજા દરમિયાન ખરાબ નીકળે છે નારિયેળ, તો ભગવાન તમને આપી રહ્યા છે આ ખાસ સંકેત, જાણો શું?
નારિયેળ એક એવું ફળ છે જેનો ઉપયોગ ભોજનની સાથે પૂજામાં પણ થતો હોય છે. નારિયેળનો ઉપયોગ દરેક શુભ કાર્યમાં થાય છે. કહેવાય છે કે નારિયેળનો ઉપયોગ કરવાથી બધા જ કામ શુભ રીતે થઇ જાય છે. માન્યતા અનુસાર લોકો નારિયેળને માતા- લક્ષ્મીનું પ્રતિક માને છે. જો કોઈ પૂજામાં નારિયેળનો ઉપયોગ ના કરવામાં આવેલો હોય તો તે … Read more