રસોડામાં આ દિશામાં મૂકી દો ચૂલો, ધન- ધાન્યથી ભરેલું રહેશે ઘર, ક્યારેય નહી આવે ગરીબી
ઘર બનાવતી વખતે દરેક રૂમ, કિચન, બાથરૂમનું સાચી દિશામાં હોવું તો જરૂરી હોય જ છે પરંતુ ઘરની અંદર રાખેલી વસ્તુઓ પણ વસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર હોવી જરૂરી છે. જો આ વસ્તુઓ વાસ્તુ અનુસાર હશે તો તેનાથી મળનારું શુભ ફળ જીવનને સુખ- સૃદ્ધીથી ભરી દે છે. આ વસ્તુઓમાં ગેસ, ચૂલો એકદમ મહત્વના છે કારણકે રોજ તેના … Read more