૨૯ જુનથી ત્રણ રાશિના લોકો પર થશે પૈસાનો વરસાદ.. મંગળ- ચંદ્રની યુતિ લાવશે સુખનું મોજું
વર્ષ ૨૦૨૫ માં સૂર્યની સિંહ રાશિમાં ૨૯ જૂને મંગળ અને ચંદ્રની યુતિ થશે, જે બધી રાશિના લોકો પર અસર કરશે. જોકે તે ત્રણ રાશિના લોકો પર ખૂબ જ શુભ અને સકારાત્મક અસર કરી શકે છે. મંગળ અને ચંદ્રને શુભ ગ્રહો: મંગળ અને ચંદ્રને શુભ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. વૈદિક પંચાંગ મુજબ ૭ જૂન ૨૦૨૫ … Read more