૨૪ કલાકમાં પલટાશે ત્રણ રાશિના લોકોનું જીવન, ધન કુબેર ખોલશે ખજાનો
બુધ બુદ્ધિ, વ્યાપાર અને વાણીના કારક છે, તેથી બુધની સ્થિતિમાં પરિવર્તન લોકોની આર્થિક સ્થિતિ, કારકિર્દી અને વાણી પર અસર કરે છે. આ સમયે બુધ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે. ૨ જૂને બુધ અસ્ત થયા હતા અને હવે ૨૫ જૂન અને મંગળવારે બુધ ઉદિત થવા જઈ રહ્યા છે. બુધનો ઉદય ઘણો લાભ આપનાર છે. ખાસ … Read more