તુલસીના મૂળમાં રાખી દો આ એક વસ્તુ, સામેથી ઘરે ચાલીને આવશે માં લક્ષ્મી, વરસશે ધન!
સનાતન ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ રહે છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં અપાર સુખ- સમૃદ્ધિ રહે છે. આસપાસનું વાતાવરણ સકારાત્મક રહે. વાસ્તુ શાસ્ત્રમાં તુલસીના છોડને લઈને કેટલાક અસરકારક ઉપાયો- ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંથી તુલસીના મૂળના ઉપાયો ખૂબ જ અસરકારક હોય છે. … Read more