મની પ્લાન્ટ અને દુધનો કરો આ ચમત્કારિક ઉપાય, ધન- સંપત્તિ અને પૈસાથી ભરાઈ જશે ઘર

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને બુધ ગ્રહ અને કુબેરદેવથી સંબંધિત માનવામાં આવે છે. મની પ્લાન્ટના પ્રભાવથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. જો તેને સાચી દિશામાં લગાવવામાં આવે તો. મની પ્લાન્ટને ઘરમાં સાચી દિશામાં લગાવવાથી પરિવારના સભ્યો પર સકારાત્મક પ્રભાવ જોવા મળે છે. તેનાથી વ્યાપાર અને નોકરીમાં લાભ થાય છે. સાથે જ ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવે … Read more

ઘર ઓફિસની આ દિશામાં ના લગાવો ઘડિયાળ, એક પછી એક થશે નુકસાન, આવી જશે ગરીબી

ખરાબ સમય સારા કર્મોનું પણ ખરાબ ફળ આપે છે. જો તમે ઈચ્છો છો કે તમારી સાથે આવું ના થાય તો ઘરમાં ઘડિયાળ હંમેશા સાચી જગ્યા પર લગાવવી. ઘર અથવા ઓફિસમાં ખોટી દિશા અથવા ખોટી જગ્યા પર લાગેલી દીવાલ ઘડિયાળ ખુબ જ નુકસાન કારક હોય છે. દીવાલ ઘડિયાળને હંમેશા સાચી જગ્યા પર જ લગાવવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં … Read more

શનિની સાડાસાતી, નાની પનોતી, મહાદશાના કષ્ટને ઓછું કરવા માટે કરો આ ઉપાય, મળશે રાહત

વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. એવી માન્યતા છે કે દરેક મનુષ્યના જીવનમાં શનિદેવની સાડાસાતી જરૂર આવે છે. તે પણ ત્રણ વાર આવે છે. શનિદેવ કર્મ પ્રધાન અને ન્યાયના દેવતા છે જે જાતકને કર્મ અનુસાર ફળ આપે છે તેથી તેમને બધા ગ્રહોના ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે. જો તમારી કુંડળીમાં શનિ … Read more

જો આ રીતે લીંબુને સ્ટોર કરશો તો એક વર્ષ સુધી કરી શકશો તેનો ઉપયોગ

આ સરળ રીતોથી  લીંબુનો સંગ્રહ કરશો તો  તમે એક વર્ષ સુધી તેનો ઉપયોગ કરી શકશો. જો લીંબુને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે છે, તો તેનો રસ મહિનાઓ અને એક વર્ષ સુધી તાજો અને સ્વસ્થ રહે છે. જાણો આ સરળ રીતો.દરેકના રસોડામાં લીંબુ ખુબ જરૂરી હોય છે. વિટામિન સી થી ભરપુર લીંબુની એકમાત્ર સમસ્યા એ છે … Read more

ભગવાન શ્રીકૃષ્ણના જયારે થયા અંતિમ સંસ્કાર ત્યારે તેમનું આ અંગ ના બાળી શકી આગ.. જાણો

ભગવાનના મૃત્યુ વિશે જ્યારે પણ ચર્ચા થાય છે, તો ખરેખર તેનો અર્થ મૃત્યુ નથી હોતું. ભગવાન ન તો ક્યારેય દેખાય છે અને ન તો ક્યારેય મરે છે. જ્યારે ધર્મ અદૃશ્ય થાય છે, ત્યારે તેની રક્ષા કરવા માટે પૃથ્વી પર અવતાર લે છે. આજ ક્રમમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના મૃત્યુ પછી તેમના … Read more

તુલસીમાં ઉગી જાય આ છોડ તો છુપાઈને કરી લો આ ઉપાય, તમારા દ્વાર પર દોડતા આવશે માં લક્ષ્મી

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું પવિત્ર સ્થાન છે. માનવામાં આવે છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. તુલસીની નિયમિત પૂજા કરવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. તેની સાથે ભગવાન વિષ્ણુજીની કૃપા પણ વરસે છે. લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે. માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં સકારાત્મકતા રહે છે. … Read more

જો ઘરમાં દેખાઈ જાય ગરોળી તો તેના પર નાખી દો આ એક વસ્તુ, થશે અપાર ધનવર્ષા, ક્યારેય નહીં ખૂટે ધન….

ગરોળી મોટાભાગના બધાના ઘરે રહેતી જ હોય છે. તે શિયાળા કરતા ઉનાળામાં વધુ દેખાતી હોય છે, કારણકે ગરમીના વાતાવરણમાં તે ઠંડી શોધતી હોય છે. જોકે કેટલાક લોકો ગરોળીને જોઇને ડરી જતા હોય છે પરંતુ તેમને ખબર નથી હોતી કે ગરોળી તેમના માટે કેટલી શુભ હોય છે. શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે. ગરોળીની તો … Read more

આ મંત્ર છે ચમત્કારિક, મૃત્યુ પણ ટળી જાય છે.. જાણો કઈ રીતે કરવું ઉચ્ચારણ અને તેના ફાયદા

મહામૃત્યુંજય મંત્રનો મહિમા બધા જાણે છે. માન્યતા છે કે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે. સાથે જ વ્યક્તિના જીવનમાંથી પરેશાનીઓનો નાશ કરે છે. આવો જાણીએ તેના ફાયદા અને સાચી વિધિ. ભગવાન શિવની ભક્તિ માટે સોમવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દરેક દેવી- દેવતાને કોઈક ને કોઈક દિવસ સમર્પિત છે પરંતુ … Read more

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં સાવરણી ક્યાં રાખવી જોઈએ, જો નિયમો નહીં માનો તો વેઠવું પડશે નુકસાન

આપણે ઘણીવાર વડીલો પાસે થી સાંભળીયે છીએ કે સાવરણીને ક્યારેય ઉભી ના મુકવી જોઈએ.તેને ક્યારેય પણ ખુલ્લામાં ના મુકવી જોઈએ કે ના તેના પર કોઈ દિવસ પગ મુકવા જોઈએ.કેમકે આવું કરવું વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે.તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણી રાખવાના  નિયમો. કહેવાય છે કે જે ઘર સાફ-સુથરું હોઈ છે ત્યાં માં લક્ષ્મી … Read more

તુલસીના છોડમાં જો માંજર આવે તો તરત કરી લો આ કામ, પૈસાનો થઇ જશે ઢગલો

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો નિવાસ હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવેલ છે. વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જાનું નિર્માણ થાય છે. તમે ઘણી વાર જોયું હશે કે તુલસીના છોડમાંથી માંજર ઉગતા હોય છે. … Read more