૨૦૨૫ સુધી એશની જિંદગી જીવશે ત્રણ રાશિના લોકો, ગુરુએ ગોચર કરીને બનાવ્યો ‘કુબેર રાજયોગ’
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ ગ્રહનું ગોચર તમામ ૧૨ રાશિના જીવનને પ્રભાવિત કરે છે. દરેક ગ્રહ તેના પોતાના નિશ્ચિત સમયે ગોચર કરે છે. તમને જણાવી દઈએ કે ગુરુને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશતા ૧૩ મહિનાનો સમય લાગે છે. ગુરુને સુખ, ધન- સમૃદ્ધિ, વૈભવ, માન- સન્માન માટેના કારક ગ્રહ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મે … Read more