અઠવાડિયાના આ બે દિવસ વાળ કપાવવા હોય છે શુભ, નોકરી- ધંધામાં થાય છે પ્રગતિ
હિંદુ ધર્મમાં રોજિંદા કામ માટે અઠવાડિયામાં શુભ દિવસ જણાવવામાં આવેલા છે. શુભ દિવસે જણાવેલ કાર્ય કરવાથી જીવનમાં પ્રગતિ અને સફળતા મળે છે. તો બીજીતરફ આ આ નિયમોનું પાલન ના કરવાથી વિવિધ સમસ્યાઓ થઈ શકે છે. વાળ કપાવવા માટે અઠવાડિયાના દિવસો પણ નક્કી કરવામાં આવેલા છે. હિંદુ ધર્મ અનુસાર અઠવાડિયાના પાંચ દિવસ એવા હોય છે જ્યારે … Read more