સારો સમય આવતા પહેલા શનિદેવ આપે છે આ પાંચ સંકેત.. જાણો
શનિદેવથી બધા ડરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. એટલા માટે કહેવાય છે કે વ્યક્તિએ હંમેશા સારા કાર્યો કરવા જોઈએ કારણ કે જો શનિદેવ ક્રોધિત થાય તો રાજા પણ રંક બની શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક સંકેતો જણાવવામાં આવ્યા છે. … Read more