ધનની કમી દુર કરવા માટે રવિવારની રાત્રે કરી લો આ નાનકડો ઉપાય, જીવનભર રમશો પૈસામાં
હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈ ને કોઈ દેવતાને સમર્પિત હોય છે. રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત હોય છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ દિવસે અર્ઘ્ય ચઢાવવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં રવિવારના દિવસે કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જે સવારે નહીં પરંતુ … Read more