ઘણું રહસ્યમય છે અંબાજી મંદિર, પુજારી આંખે પાટા બાંધીને કરે છે પૂજા, જાણો કેમ?
આજે અમે તમને માતાજીના એ મંદિર અંગેની વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં ગર્ભગૃહમાં માતાજીની મૂર્તિ નથી, અહીં એક વીસાયંત્ર છે. રસપ્રદ બાબત એ છે કે આ મંદિરમાં પુજારીઓ આંખે પાટા બાંધીને પૂજા કરે છે. તો આવો જાણીએ કોઈ પણ વિલંબ વગર આ મંદિરનું રહસ્ય. જેમ તમે બધા જાણો છો કે ભારતમાં દુર્ગા માં ના … Read more