સપનામાં દેખાઈ જાય તો આ સાત વસ્તુને સમજી લો આ કોઈ મોટી ઘટના
સ્વપ્ન શાસ્ત્રમાં સપનામાં જોવા મળતી બાબતો અંગે જણાવવામાં આવ્યું છે. સપનામાં જોવા મળતી વસ્તુઓ પણ જીવનમાં બનતી ઘટનાઓ તરફ ઈશારો કરે છે. તે બાબતોને અવગણવી ક્યારેક નુકસાનકારક પણ બની જાય છે, તેથી તેના પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે. જો સપનામાં આ વસ્તુઓ જોવા મળે તો તેનો ઊંડો અર્થ થાય છે- સપનામાં મેલા હાથ … Read more