સાત ઘોડાવાળી આ તસ્વીર ચમકાવશે કિસ્મતના સિતારા, આ દિશામાં લગાવવાથી થાય છે ફાયદા
વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં પેન્ટિંગ લગાવવાના કેટલક નિયમો જણાવ્યા છે. જાણકારો અનુસાર ઘરમાં લાગેલ પેન્ટિંગ ઘરનું સુખ અને દુખ નક્કી કરે છે. તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે ઘરમાં પેન્ટિંગ કઈ વસ્તુની લગાવી છે અને કઈ દિશામાં લગાવી છે. તમને જણાવી દઈએ કે એક એવી જ પેન્ટિંગ ઘરમાં લગાવવાથી પરિવારના સભ્યોની પ્રગતી થાય … Read more